પાટણ અને સાંતલપુરમાંથી જુગાર રમતા 8 લોકો ઝડપાયા
Patan પાટણ (Patan)માં પ્રાથમિક શાળાની પાછળ મેદાનમાં અને સાતલપુરના બોરડા ગામેથી પોલીસે જુગાર રમતા આઠ વ્યક્તિઓની રૂ. 9710 ની રોકડ સાથે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આ પણ જુઓ : Patan : પાટણમાં ચાલતી કારમાં લાગી આગ પાટણ (Patan)માં પોલીસને બાતમી મળી હતી કે મેનાબેન મોદી પ્રાથમિક શાળાની પાછળ મેદાનમાં … Read more