Gandhigram :પિતાએ આ કારણસર માથામાં ધોકો મારી દીકરીની કરી હત્યા
Gandhigram રાજકોટ શહેરના ગાંધીગ્રામ (Gandhigram) વિસ્તારમાં પિતાએ સગી દીકરીને માથામાં કપડાં ધોવાનો ધોકો મારીને હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે. દીકરીનો એક મુસ્લિમ યુવક સાથે પ્રેમ સંબંધ હતો. 20 વર્ષીય યુવતી છેલ્લા એક કે દોઢ વર્ષથી મુસ્લિમ યુવકને પ્રેમમાં હતી. તો પિતાને આ સંબંધ મંજૂર ન હતો. તેથી પુત્રી અવાર-નવાર આ યુવક સાથે રહેવા જવાની … Read more