જૂની અદાવત અને જમીનના ડખ્ખામાં બે જૂથ વચ્ચે અથડામણ, અંધાધૂંધ 8 રાઉન્ડ ફાયરિંગ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત

વિમલ સોંદરવા, ધોરાજી : ઉપલેટાના પંચહાટડી ચોકમાં આજે વહેલી સવારના જૂની અદાવત અને જમીનના ડખ્ખામાં બે જૂથ વચ્ચે અંધાધુંધ આઠ રાઉન્ડ ફાયરીંગ થતા નાસભાગ મચી જવા પામી હતી. ગેંગવોરની આ…

Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024 Rashifal 19-06-2024 Panchang 19-06-2024