Girls Marriage : છોકરીઓના લગ્નની ઉંમરમાં PM મોદી કરશે ફેરફાર
Girls Marriage PM મોદીએ સ્વતંત્રતા દિવસ પર જણાવ્યું કે, આપણે દીકરીઓના લગ્ન (Girls Marriage) માટે ન્યૂનતમ ઉંમર પર પુનર્વિચાર કરવા માટે સમિતિની રચના કરી છે. સમિતિ પોતાનો રિપોર્ટ પ્રસ્તુત કરશે ત્યારબાદ આપણે યોગ્ય નિર્ણય લઇશું. ભારત સરકાર છોકરીઓ માટે લગ્ન (Girls Marriage) ની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ઉંમર પર ફરીથી વિચાર કરી રહ્યું છે. … Read more