ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષમાં ભારતનો પ્રથમ વખત ટોપ-50માં સમાવેશ
Global Innovation Index ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષ-2020 (Global Innovation Index)માં ભારત પ્રથમ વાર ટોપ 50માં સામેલ છે. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષ-2020માં ભારત 48 મો નંબર પર આવ્યું છે. 2019 માં ભારતનો નંબર 52 મો હતો. જયારે 2020માં ભારત ચાર સ્થાન આગળ આવી ગયું છે. અને 48 મોં નંબર પ્રાપ્ત કર્યો છે. આ પણ જુઓ : બે વર્ષ … Read more