શિક્ષકોના નાણાં વિભાગ સબંધિત પ્રશ્નોના ઉકેલ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત ના હોદ્દેદારોની યોજાઇ બેઠક
પ્રાથમિક,માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય (સરકારી તથા અનુદાનિત) સંવર્ગના નાણાં વિભાગને લગતા પડતર પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે આજરોજ માનનીય નાણામંત્રી કનુભાઇ દેસાઇ સાથે પ્રદિપ સિંહ વાઘેલા ની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અગાઉ તારીખ ૧૪-૧૨-૨૦૨૧ ના રોજ કરેલ રજૂઆતને ધ્યાને લઈ પડતર પ્રશ્નોના યોગ્ય ઉકેલ માટે નાણાં વિભાગ ના અધિકારીઓ સાથે … Read more