અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમેટ્રિયડ્સ પહોંચી NCB ઓફિસ
Grabiella demetriades બોલીવુડ સંલગ્ન ડ્રગ્સ કેસમાં NCBએ અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમેટ્રિયડ્સ (Grabiella demetriades)ને પૂછપરછ માટે બોલાવી હતી. ગ્રેબિએલા આજે તેના વકીલ સાથે સવારે 11 વાગે NCB ઓફિસ પહોંચી હતી. આ અંગે તપાસ એજન્સીએ અભિનેતા અર્જુન રામપાલને પૂછપરછ માટે 12 નવેમ્બરનું સમન પાઠવ્યું છે. સોમવારે તપાસ એજન્સીએ રામપાલના ડ્રાઈવરને પણ અટકાયતમાં લઈને કલાકો સુધી પૂછપરછ કરી … Read more