બેંગલોરમાં 200 કરોડ રુપિયાનું GST ફ્રોડ, ચારની ધરપકડ
Bangalore અલગ અલગ મામલામાં 200 કરોડ રુપિયાથી વધારે ટેક્સની હેરાફેરી કરનારા ચાર શખ્સોની ધરપકડ કરી છે. હાલના દિવસોમાં જીએસટી ઇન્ટેલિજન્સની બેંગલોર (Bangalore) શાખા દ્વારા શહેરમાં જે રેડ કરવામાં આવી તેમાં સામે આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 1000 કરોડ રુપિયાની બોગસ સેવાઓ માટે ચીની લોકો સહિત નેશનલ કંપનીઓ માટે નકલી ચલણ બનાવ્યા છે. આ સિવાય મુંબઇ … Read more