સરકારે ગુજરાત હોમ સ્ટે પોલિસીમાં કર્યા આ મોટા ફેરફાર,જાણો વિગત
Gujarat Home Stay Policy રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટુરિઝમને વેગવંતુ બનાવવા માટે આજે બે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. સીએમ વિજય રૂપાણી દ્વારા આજે રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે. તો આ સાથે જૂની હોમ સ્ટે પોલિસી (Gujarat Home Stay Policy) માં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા ગુજરાત હોમ સ્ટે … Read more