સ્થાનિક સ્વરાજની ચૂંટણી : એક જ દિવસે મતગણતરીની અરજી હાઈકોર્ટે ફગાવી.
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની (Gujarat Local Body Elections) મતગણતરી (Counting) એક જ દિવસે કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) ફગાવી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આ અરજી કરવામાં આવી હતી. આમ હવે મનપા અને પંચાયતોની મતગણતરી અલગ અલગ થશે. રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં … Read more