જાણો શિયાળામાં ગરમ પાણી વાળને શું નુકશાન કરે છે.
જ્યારે તમે કામથી થાકીને આવો છો તો મન કરે છે કે ગરમ પાણીમાં થોડીવાર નાહીને તમારી થકાવટ મટાવી દેવી જોઈએ. ગરમ પાણીથી નહ્યા પછી શરીરનો થાક તો ઉતરી જાય છે પણ સાથે જ તાજગી પણ અનુભવાય છે. તમે જેટલી વાર ગરમ પાણીથી સ્નાન કરો છો એટલી વાર વાળ ભીના થાય છે, તો શુ તમે ક્યારેય … Read more