હારીજ ખાતે પોલીસ અને પી.એસ.આઈના નિ:શુલ્ક કોચિંગ ક્લાસ શરૂ થયા
આજ રોજ હારીજ તાલુકાના તેમજ આજુબાજુના વિસ્તારના જે સ્પર્ધકો પોલીસ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટી પાસ કરેલ છે તેવા ઠાકોર સમાજ તેમજ જરૂરિયાતમંદ તમામ સમાજના વિદ્યાર્થી માટે નિઃશુલ્ક લેખિત પરીક્ષાના વર્ગ હારીજ ખાતે પાર્થ અને વેલકમ કોમ્યુટરમાં સંજયભાઈ ઠાકોર તથા મુકેશજી ઠાકોરના સહયોગ થી શરૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ લેકચર શિક્ષક અશ્વિનભાઈ … Read more