બે વર્ષ સુધી બાપ પોતાની દીકરી સાથે જ દુષ્કર્મ કરતો રહ્યો
Haryana હરિયાણા (Haryana)ના ફતેહાબાદ જિલ્લામાં એક શરમજનક ઘટના બની છે. જેના પિતાએ જ પોતાની પુત્રી સાથે દુસ્કર્મ આચર્યું છે. હેવાન બનેલા પીતાએ પોતાની સગીર દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી. મળતી માહિતી મુજબ, આરોપીની પત્નીનું બે વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. પત્નીના મૃત્યુ બાદથી તેની ગંદી નજર પોતાની જ દીકરી પર હતી. પિતા પુત્રીના તમામ સંબંધોને … Read more