Hemant Chauhan: લોકગાયક હેમંત ચૌહાણે સ્ટુડીયો માલિકને આપી ધમકી…
Hemant Chauhan આજે ગુજરાતના પ્રખ્યાત લોકગાયક હેમંત ચૌહાણ (Hemant Chauhan) ની શિવ સ્ટુડિયોના સંચાલકને ધમકી આપવા બદલ પોલીસે અટકાયત કરી હતી. જો કે, તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. વર્ષ 2015 માં હેમંત ચૌહાણની ઓડિયો ક્લીપ વાઇરલ થઈ હતી. આ ક્લીપ મામલે રાજકોટના શિવ સ્ટુડિયોના માલિક ભાવિનભાઈ ખખ્ખરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોકગાયક હેમંત … Read more