હીરોપંતી ટુમાં ટાઇગર શ્રોફ સાથે જોવા મળશે આ હિરોઈન
Hero Panti 2 ટાઇગર શ્રોફ આગામી ફિલ્મ હીરોપંતી ટુ (Hero Panti 2) ની તૈયારી થઇ રહી છે. તેની સાથે કામ કરનારી અભિનેત્રી અંગે મેકર્સએ તારા સુતરિયાને ફાઇનલ કરી દીધી છે. તારા સુતરિયા નિર્માતાની આવનારી ફિલ્મનો પણ હિસ્સો છે.જેમાં તે અહાન શેટ્ટી સાથે કામ કરી રહી છે. આ જોડી સ્ટુડન્ટ ઓફ ધ ઇયર ટુમાં સાથે કામ કર્યું … Read more