Hollywood Actor Rock અને તેનાં આખા પરિવારને થયો કોરોના
Hollywood Actor Rock હોલિવૂડનાં પ્રખ્યાત એક્ટર Rock (Hollywood Actor Rock) અને તેનો આખો પરિવાર કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. રોકની પત્ની અને દીકરીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિશે ખુદ ડ્વેન જોનસને તેનાં ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો. તેણે કહ્યું કે, તેની વાઇફ લોરેન અને તેની 4 અને 2 વર્ષની દીકરી … Read more