ટૂંકું ને ટચ : ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હાઇકોર્ટે આપી મોટી રાહત
ગૃહરાજ્યમંત્રીપ્રદિપસિંહ જાડેજા (Home Minister Pradipsinh Jadeja) સામે 2007માં આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હાઇકોર્ટે મોટી રાહત આપી છે. આચારસંહિતાના ભંગ બદલ નોંધાયેલ ફરિયાદ હાઈકોર્ટે રદ કરી છે. પ્રદિપસિંહ જાડેજા સામે આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ નોંધવા અંગે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે હુકમ કર્યો હતો. જેને પ્રદીપસિંહ જાડેજાએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. શું તમે … Read more