આ 5 રાશિવાળાનો 16 જુલાઇનો દિવસ રહેશે ભારે, રાખો આ ખાસ વાતોનું ધ્યાન
zodiac sign આ વખતે 16 જુલાઇ ગુરૂવારે શનિની ધીમી ગતિ અને સૂર્યનું ગોચર યૂતિ રચવા જઈ રહ્યુ છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને સત્તા અને સરકાર અપાવનાર ગ્રહ માનવામાં આવે છે. તો શનિ મકર રાશિમાં હશે અને બંને ગ્રહ એકબીજાના સાતમાં ઘરમાં રહેશે. આ બંને ગ્રહોની એક બીજા પર નજર હશે. આ સ્થિતિને જ્યોતિષશાસ્ત્રમાં સમસપ્તક યોગ કહેવામાં આવે … Read more