પાટણ : પ્રેમી યુગલે ખાન સરોવરમાં લગાવી મોતની છલાંગ
સમગ્ર પાટણ(Patan) શહેરને પીવાનું શુધ્ધ પાણી પુરુ પાડતું ખાન સરોવર આજે સ્યુસાઈડ પોઈન્ટ બની ગયું હોય તેમ એક પછી એક લોકો તેમાં આત્મહત્યા કરતા હોવાના બનાવો પ્રકાશમાં આવતા શહેરીજનો હવે આવા શુધ્ધ પાણીને આત્મહત્યા થકી દુષિત કરાતાં પાણી પીવા શહેરીજનો સંકોચ અનુભવી રહયા છે. પાટણ શહેરના ખાન સરોવરમાં આજરોજ એક પ્રેમી યુગલે એકબીજાના હાથ બાંધીને … Read more