CBSE અને ICSE ના પરિણામ 15 જુલાઈ પહેલા થશે જાહેર.
CBSE અને ICSE કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ પર CBSE બોર્ડ પરીક્ષાને લઈને નવું સોગંદનામું રજૂ કરી દીધું છે. સોગંદનામામાં તે તમામ વાતોની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેની પર ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વાંધી ઉઠાવ્યો હતો. નવા સોગંદનામામાં સ્પષ્ટ થઈ ગયું છે કે CBSE અને ICSE બંનેના પરિણામ 15 જુલાઈ પહેલા જાહેર … Read more