મહેસાણા: કુરિયર ની ઓફિસમાંથી IELTS ના પેપરોની લૂંટ
ગત મોડી રાત્રે સ્કોર્પિયોમાં આવેલા ઈસમોએ લૂંટ ચલાવી. કુરિયર ઓફીસ માં કર્મચારીઓને માર મારી તોડફોડ કરી. IELTS પેપર ના 3 બંડલ ઉઠાવી ગયા શખ્સો. સ્કોર્પિયો માં આવેલા કુલ 4 અજાણ્યા ઈસમો સામે નોંધાઇ ફરીયાદ. ઓફિસ ઇન્ચાર્જ ભાવેશ પટેલે બી.ડિવિઝન પો.સ્ટે.માં નોંધાવી ફરીયાદ. ઉત્તર ગુજરાતમાં વિદેશનો ક્રેઝ વધારે જોવા મળે છે, એમાં પણ મહેસાણા જિલ્લામાં સૌથી … Read more