રશિયાએ ભારત-ચીન સરહદ વિવાદ પર આપ્યું મોટું નિવેદન
Russia હાલમાં ભારત અને ચીન વચ્ચે સરહદે વિવાદ ચાલી રહ્યા છે. આ સંજોગોમાં રશિયા (Russia) એ ભારત-ચીન વચ્ચે ચાલતા સરહદ વિવાદમાં હસ્તક્ષેપ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. રશિયાએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી બંને દેશ તેને મધ્સ્થતા કરવાનું નહીં કહે ત્યાં સુધી તે આ મામલે વચ્ચે પડશે નહીં. ભારતમાં રશિયન દૂતાવાસના ઉપ પ્રમુખ રોમન … Read more