ભારત બંધ દરમિયાન ઓડિશા-આંધ્ર પ્રદેશમાં હોબાળો, મહારાષ્ટ્રમાં ટ્રેન રોકવામાં આવી
India shutdown કૃષિ બિલના વિરોધમાં આજે 8મી તારીખે મંગળવારે ખેડૂતોએ સમગ્ર ભારત બંધ (India shutdown) નું એલાન આપ્યું છે. ઓડિશા ડાબેરી પાર્ટીઓ, ટ્રેડ યૂનિયનો અને ખેડૂત સંગઠનોએ સાથે મળી ભારત બંધમાં જોડાયા હતા. તેઓએ ભુવનેશ્વર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનોના વ્યવહારમાં અડચણ ઊભી કરીને અનેક ટ્રેનો રોકી દીધી હતી. Odisha: Left political parties, trade unions and … Read more