United States એ તેલ લઇને વેનેઝુએલા જઇ રહેલા ઇરાનના ટેન્કરોને જપ્ત કર્યા
United States ગુરુવારે અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે ઇરાન અને વેનેઝુએલા બંને દેશો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે અને તેમના પર દબાવ બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. અમેરિકાએ ચાર ઇરાની ટેન્કરો જે વેનેઝુએલાને તેલ પહોંચાડવાની કોશિશ કરીરહ્યા હતા તેમને જપ્ત કર્યા છે. વેનેઝુએલામાં રહેલા ઇરાનના રાજદૂત હોજાર સુલ્તાનીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ટેન્કર પણ … Read more