FSLના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : ઇસ્કોન બ્રિજ અકસ્માત જેગુઆરની સ્પીડ 120 નહિ, પણ 145 ની હતી તથ્ય પટેલ બોલ્યો હતો ખોટુ
Iskcon Bridge Accident Case : અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર જેગુઆર ગાડીના અકસ્માત બાદ સ્થાનિકોએ તથ્ય પટેલને માર માર્યો હતો. એ સમયનો તથ્યનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તથ્ય બોલતો દેખાયો હતો કે, ગાડીની 120 ની સ્પીડ પર હતી. અરે મારા ભાઈ સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ના મારત. આવુ નિવેદન આપનાર તથ્ય હકીકતમાં ખોટુ … Read more