Kinjal Dave : કિંજલ દવે નું ‘જીવી લે’ સૉન્ગ મચાવી રહ્યું છે ધુમ – જુઓ વિડિઓ
કિંજલ દવેએ (Kinjal Dave) હાલમાં જ તેના official ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનું નવું સોન્ગ ‘Jivi Le’ રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે, કિંજલ અને તેની ટીમે ગીત દ્વારા ‘તમારું જીવન પૂર્ણ રીતે જીવો’ નો સુંદર સંદેશ આપ્યો છે. વિડિઓમાં કિંજલના સ્વેગ અવતારને ઘણા લોકોએ પ્રશંસા કરી છે, કારણ કે તે જેકેટ સાથે … Read more