જાણો કપાસની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટેનાં વાવણી સમયે ખેડૂતોએ શું પગલા લેવા
જિલ્લામાં કપાસની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટેનાં વાવણી સમયે ખેડૂતોએ કેટલાંક પગલા લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અખબારીયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. • અગાઉ પાક પુરો થઇ ગયા બાદ કપાસનાં ખેતરમાં ખરી પડેલા ફૂલ, કળી અને જીંડવા ભેગા કરી નાશ કરવો.• શકય હોય તો પાકની ફેરબદલી અને દર બે વર્ષે ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલ … Read more