મહેસાણા : પતિએ કરી પત્નીની નિર્મમ હત્યા.
Mahesana – Husband kills wife – મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સુરજ ગામે પતિના આડાસંબંધ મામલો વારંવાર ઘર કંકાશ કરતી પત્ની આડકતરી રૂપ બનતા પતિ એ પત્ની ની નિર્મમ હત્યા કરતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે મરણજનાર પરિણીતા ના પિતા એ કડી પોલીસ મથકમાં જમાઈ વિરુદ્ઘ ફરિયાદ નોંધાઈ છે પોલ્ાીસે આરોપી પતિની ફરીયાદના આધારે ધરપકડ … Read more