પશ્ચિમ અને પૂર્વિય નેપાળમાં ભૂસ્ખલનથી 12નાં મોત, 9 લાપતા
Nepal મંગળવારથી આખા નેપાળમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો હતો. પશ્ચિમ અને પૂર્વિય નેપાળ (Nepal)માં ભારે વરસાદના કારણે અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયા છે. અધિકારીઓએ આજે કહ્યું હતું આ ભૂસ્ખલન થતાં 12 લોકો માર્યા ગયા હતા. ઉપરાંત 9 જણા લાપતા થઇ ગયા હતા. આ પણ જુઓ : કૃષિ બિલોના વિરોધમાં આજે ખેડૂતો રસ્તા પર ઉતરશે … Read more