રઘુભાઈ દેસાઈ દ્વારા રાધનપુર રેલવે સ્ટેશન ખાતે થી લીલી ઝંડી આપી રાધનપુર થી પાલનપુર લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી.
રાધનપુર મુકામે રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની વારંવાર રજૂઆત અંતર્ગત રાધનપુર – પાલનપુર નવી પેસેન્જર ટ્રેન નું ઉદઘાટન રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ…