Malaika Arora Net Worth : જાણો મલાઈકા અરોરાની કેટલી છે સંપત્તિ.
Malaika Arora Net Worth : જાણો મલાઈકા અરોરાની કેટલી છે સંપત્તિ. મલાઈકા અરોરા કરોડોની સંપત્તિની માલિક છે (Malaika Arora Net Worth) મલાઈકા બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તેણે પોતાના જીવનમાં પૈસાની સાથે ઘણું નામ કમાવ્યું છે. મલાઈકાના અંગત જીવનની વાત કરીએ તો તેણે તાજેતરમાં જ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા છે, જ્યારે મલાઈકાને એક … Read more