Junagadh : માળીયા હાટીના ગંજીવાળા વિસ્તારમાં મકાનના તાળા તોડી થઈ ચોરી
પ્રતાપ સીસોદીયા, Junagadh : માળીયા હાટીનામાં ગામની વચ્ચો વચ આવેલ ભરચક એરિયો ગણાતા ગંજીવાડા વિસ્તારમાં દરજી સમાજ પાસે રહેતા નીતાબેન પ્રફુલભાઈ ભારથી અને તેના પુત્ર તા.૨૬ના માંગરોળ ગયા હતા.બાદમાં કોઈ અજાણ્યા શખ્સોએ તેના ઘરના તાળા ટોળી ત્યાંથી સોનાની બુટી રૂ.18000/, સોનાની વિટી રૂ16000/, મઢેલ રુદ્રાક્ષનો પારો રૂ. 6000/, ચાંદીના સાકળા રૂ.1200,તેમજ રોકડ રૂ.1500/ મળી કુલ … Read more