માળીયા હાટીના કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવવા માટે ધરણા કાર્યક્રમ યોજ્યો – પોલીસે કરી અટકાયત
પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના : લોકશાહી બચાવો તાનાશાહી દૂર કરો’ જેવા સુત્રોચાર સાથે માળીયા હાટીના કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવવા માટે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. સૂત્રોચ્ચાર કરતા 25 થી વધુ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. માળીયા હાટીના કોંગ્રેસ સમિતિ, દ્વારા લોકશાહી બચાવવા અને સરકાર દ્વારા લોકશાહીમાં હાલ લેવાતા નિર્ણયોના વિરુદ્ધમાં ‘લોકશાહી બચાવો તાનાશાહી દૂર … Read more