માળીયા હાટીના : કમોસમી માવઠાને લઈ ખેડૂતોનાં ઊભા પાકોને થયેલ નુકશાની અંગે તાત્કાલિક ધોરણે વળતર આપવા માંગ.
પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના : માળીયા હાટીના પંથકમાં કમોસમી માવઠાને લઈ ખેડૂતોનાં ઊભા પાકોને થયેલ નુકશાની અંગે તાત્કાલિક ધોરણે વળતર આપવા માટે માળીયા હાટીના ભારતીય કિસાન સંધ તેમજ માળીયા હાટીના તાલુકા ભાજપ દ્વારા આવેદન પત્રમાં ગુજરાત સરકારના મંત્રી, જૂનાગઢ જીલ્લા કલેકટર, માળીયા હાટીના મામલતદાર ને સંબોધન કરી આવેદન પત્ર આપી રજૂઆત કરાય છે. માળીયા હાટીના … Read more