મામેરૂં: ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્ર નાં સાનિધ્યમાં બહેન સુભદ્રાજીનું ડાયમંડનાં અલંકાર સાથે ભવ્ય મામેરૂં ભરવામાં આવ્યું
યજમાન પરિવાર નાં નિવાસ સ્થાનેથી બહેન સુભદ્રાજી ના વાજતે ગાજતે નિકળેલા મામેરા માં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા.. બહેન સુભદ્રાજી નું…