Car Accident માં માંડવીનાં મામલતદાર અને તેમના પતિનું મોત
Car Accident માંગરોળ તાલુકાનાં વાંકલ ઝંખવાવ ગામના બહારના રસ્તા પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત (Car Accident) થયો છે. આ Car Accident માં માંડવીના મહિલા નાયબ મામલતદાર સીમા દેશમુખ અને તેમના પતિ સંદીપ દેશમુખનું નિધન થયું છે. અત્યારે માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે. તથા માંડવીના મહિલા નાયબ મામલતદારનાં પતિ સૂમૂલ … Read more