ગજબની ઓફર – મોબાઇલ ટીવીની જેમ હવે EMI પર કેરી ખરીદો
Mangoes on EMI : વધતી જતી મોંઘવારીએ માત્ર તમારી હોમ લોન અને કાર લોનને જ અસર કરી નથી, પરંતુ તેની અસર કેરી પ્રેમીઓની ખાવાની આદતો પર પણ દેખાઈ રહી છે. મોંઘવારીની સ્થિતિ એવી છે કે હવે માત્ર ઘર અને કાર જ નહીં પણ EMI પર કેરી પણ મળે છે. પૂણેના એક ફળ વેપારીએ કેરીનું વેચાણ … Read more