મરિયમ નવાઝનો આક્ષેપ: હું જેલમાં હતી ત્યારે ઇમરાન ખાને બાથરૂમમાં પણ કેમેરા મૂક્યા હતા
Maryam Nawaz પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે (Maryam Nawaz) ઇમરાન ખાન પર મહિલાઓનું માન-સમ્માન નહીં જાળવવાનો આક્ષેપ કર્યો હતો. મરિયમે એવો આક્ષેપ કર્યો હતો કે હું જેલમાં હતી ત્યારે જેલના બાથરૂમમાં પણ ઇમરાન ખાને કેમેરા લગડાવ્યા હતા. મરિયમે કહ્યું કે અમને પાકિસ્તાની લશ્કર સાથે ચર્ચા કરવાનો કોઇ વાંધો નથી પરંતુ એ … Read more