હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી – આ વિસ્તારોમાં આ તારીખે થશે માવઠું
Gujarat weather update રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ઉનાળામાં ચોમાસા જેવો માહોલ બન્યો છે. ગાજવીજ, ભારે પવન, સામાન્યથી મધ્યમ વરસાદ, કરા એવું તો માર્ચ મહિનામાં પહેલી વખત જોવા મળ્યું છે. હવે તો માવઠું (Mavthu) બંધ થાય તેની લોકો રાહ જોઈ રહ્યા છે. માવઠાના કારણે કૃષિ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. આ સાથે બેવડી ઋતુના … Read more