GVK ગ્રૂપ ઉપર CBI એ નોંધી FIR જાણો સમગ્ર મામલો
GVK CBI FIR CBI એ GVK ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન જી વેંકટ કૃષ્ણા (GVK) રેડ્ડી અને તેમના પુત્ર જીવી સંજય રેડ્ડીની વિરુદ્ધ FIR નોંધી છે. GVK ગ્રૂપ દ્વારા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) તેમજ એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) નાં ભંડોળમાંથી રૂ. ૭૦૫ કરોડની ગેરરીતિ આચરવામાં હતી તેની સાથે જ બોગસ સોદા કરીને તેમજ … Read more