2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદીને મળી મંજૂરી
Military equipment સોમવારે રક્ષા મંત્રાલયે 2290 કરોડ રૂપિયાના હથિયાર તથા સૈન્ય ઉપકરણો (Military equipment)ની ખરીદીને મંજૂરી આપી દીધી છે. રક્ષા ખરીદ સંબંધી નિર્ણય લેનારી રક્ષા મંત્રાલયની સર્વોચ્ચ સમિતિ રક્ષા અધિગ્રહણ પરિષદ (ડીએસી)ની બેઠકમાં આ ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અમેરિકાથી આશરે 72,000 સિગ સોયર અસોલ્ડ રાઇફલોની ખરીદી સામેલ છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. … Read more