Home Loan : જાણો હોમ-લોનના આ ખાસ નવા નિયમો.
Home Loan કોરોના વાયરસ મહામારીનો અટકાવ કરાયેલ લોકડાઉનના કારણે કંપનીઓ દ્વારા કર્મચારીઓની સેલરીમાં ભારે કાપ અને છટ્ટણી કરવામાં આવી રહી છે. તેની સીધી અસર રિયલ એસ્ટેટ સેક્ટર પર જોવા મળી રહી છે. બિલ્ડર્સ અને વિભિન્ન પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવી રહેલ અને ખરીદી કરનારા લોકો પડકારોનો સામનો કરી રહ્યા છે. જોકે બેન્ક હવે હોમ લોન આપવાની … Read more