પાટણ : જિલ્લાના ૨૨ નિરાધાર બાળકોને રૂ.88,000ની સહાય.
સ્પોન્સરશિપ એન્ડ ફોસ્ટર કેર એપૃવલ કમીટીની બેઠકમાં ગત તા.૨૭ જૂન સુધી મળેલી અરજીઓ મંજૂર કરી જૂન માસની સહાય ચૂકવવામાં આવી. જિલ્લા સેવા સદન ખાતે મળેલી સ્પોન્સરશિપ એન્ડ ફોસ્ટર કેર એપૃવલ કમીટી દ્વારા કોરોના વાયરસ મહામારીમાં માતા-પિતા ગુમાવનાર જિલ્લાના ૨૨ નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કુલ રૂ.૮૮,૦૦૦ની સહાય ચૂકવવામાં આવી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી … Read more