BIG BREAKING : હવે વર્ષમાં બે વખત થશે બોર્ડની પરીક્ષા: કેન્દ્ર સરકારનું મોટું એલાન
Now Board Exams will be held twice a year : કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)માં મોટો ફેરફાર કર્યો છે. તેનાથી શિક્ષણ પદ્ધતિ બદલાવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે હવે 2024ના શૈક્ષણિક સત્ર માટે પાઠ્યપુસ્તકો બદલાશે. શિક્ષણ મંત્રાલય દ્વારા નવા અભ્યાસક્રમના માળખાની જાહેરાત કરવામાં આવી છે. તે હેઠળ ધોરણ 11 અને 12ના … Read more