Paresh Rawal બન્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા ચેરમેન
Paresh Rawal બોલિવૂડના જાણીતા અભિનેતા પરેશ રાવલ (Paresh Rawal) ને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. પહેલા આ જગ્યાએ રાજસ્થાનના જાણીતા કવિ અર્જૂન દેવ ચરણ કામ કરી રહી રહ્યા હતા. તો હવે એનએસડીના નવા ચેરમેન તરીકે પરેશ રાવલની નિમણૂક થઇ છે. 2018માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચીફ રાજસ્થાની કવિ અર્જૂન દેવ ચરણ … Read more