પાટણ-મહેસાણા લોકલ ટ્રેનો આ તારીખથી ફરી શરૂ કરાશે, જાણો ટ્રેનનો ટાઈમટેબલ
પાટણથી મહેસાણા વચ્ચે લોકલ ટ્રેન સુવિધા છેલ્લા બે વર્ષથી બંધ થઈ ગયેલ હોવાથી મુસાફરો ઘણી પરેશાની ભોગવી રહ્યા હતા. તેમજ અન્ય વાહનોમાં મુસાફરી કરવી પડી રહી હતી. ત્યારે તાજેતરમાં રેલવે ટ્રેકનું ઈલેક્ટ્રીફિકેશન પૂર્ણ થઈ ગયા પછી આખરે પશ્ચિમ રેલવે દ્વારા પાટણ અને મહેસાણા વચ્ચેની લોકલ ટ્રેનો શરૂ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી … Read more