પાટણમાં પાંચ વર્ષની બાળકી સાથે 60 વર્ષ ના વ્યક્તિએ કર્યા શારીરિક અડપલાં – ગણતરીના કલાકોમાં પાટણ પોલીસે આરોપી ઝડપ્યો.
પાટણ શહેરના બુકડી વિસ્તારમાં રહેતા એક 60 વર્ષના આધેડ વ્યક્તિ દ્વારા તેઓની પાડોશમાં રહેતા પરિવારની બે માસુમોને છેલ્લા આઠેક માસથી ચોકલેટ,દૂધ અને બિસ્કીટની લોભામણી લાલચ આપી તેના ઘરે બોલાવી તેની સાથે અવાર નવાર શારીરિક અડપલા કરી આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાની માસુમે હિમ્મત કરી ગતરોજ તેની માતા ને … Read more