PATAN Mockdrill : રાણીકી વાવમાં ભૂકંપ આવ્યાનો મેસેજ આવતા NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી.
દેશ માં કે રાજ્ય માં પુર ,આગ ભૂકંપ જેવી કુદરતી આફતો સામે પ્રજા ને રક્ષણ મળે તેમજ ઓછી જાનહાનિ થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એક ખાસ વિભાગ NDRF કામ કરી રહી છે. આ ટીમ દ્વારા વખતો વખત મોકડ્રિલ કરવા માં આવતી હોય છે અને અલગ અલગ વિષય પર કામ થતું હોય છે … Read more