Patan News : ચાણસ્મા ડેપોના કંડક્ટરે રૂ. 2 લાખના દાગીના ભરેલી બેગ યુવતીને પરત કરી
Patan News : ચાણસ્મા ડેપોના કંડક્ટરે રૂપિયા 2 લાખના દાગીના સાથેની બેગ યુવતીને પરત કરી માનવતા મહેકાવી હતી. બસમાં ટ્રોલી બેગ ભૂલી ગયેલી યુવતી મહેસાણાથી અમદાવાદ જવા ચાણસ્મા ડેપોની પાટણ અમદાવાદ બસમાં બેઠી હતી. બાપુનગર પહોંચતા જ કંડક્ટરની નજર બેગ ઉપર પડતાં તે બેગમાં સોનાના દાગીના જોવા મળતાં અને બેગમાં ભૂલી ગયેલી યુવતીનો નંબર મળતા તેનો … Read more