પાટણ નગરપાલિકાના અણઘટ વહીવટથી કંટાળી જનતાએ પાલિકામાં કરી તોડફોડ
પાટણ શહેરની અંબાજી નેળિયા માં આવેલી સૌપાન હોમ્સ, માહી રેસીડેન્સી,દિયાના પ્રાઇમ સોસાયટી,એપોલો નગર સોસાયટી ના 500 થી વધુ રહીશો ભૂગર્ભ ગટર ની સમસ્યા ને લઈ પાલિકા માં આવ્યા હતા જ્યાં એક પણ અધિકારી કે પ્રમુખ હાજર ના હોવાના કારણે પાટણ નગર પાલિકા માં રહીશોએ હંગામો મચાવ્યો હતો તો આક્રોશમાં આવેલી મહિલાઓએ ભૂગર્ભ ગટર શાખા માં … Read more